Homeધાર્મિકભાગ્યના બંધ દરવાજા ખોલે...

ભાગ્યના બંધ દરવાજા ખોલે છે શનિવારે કરેલા આ 5 ઉપાય, શનિ દેવની કૃપાથી બનશો કરોડપતિ

હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાતે દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે આ દિવસે શનિદેવની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે શનિવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. જો વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય અથવા તો શનિ સંબંધિત કોઈ કષ્ટ સહન કરવા પડતા હોય તો તેનાથી પણ આ ઉપાય કરવાથી મુક્તિ મળે છે. શનિવારના આ ઉપાય વ્યક્તિનું સૂતું ભાગ્ય જગાડે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. માન્યતા છે કે શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. શનિવારના દિવસે વ્રત કરીને સાંજે પીપળાના ઝાડની નીચે દીવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ શુભ ન હોય અથવા તો પનોતી કે સાડાસાતી ચાલતી હોય તો શનિવારના દિવસે શનિ બીજ મંત્ર નો 108 વખત જાપ કરવો. આમ કરવાથી વ્યક્તિ પર શનિદેવની કૃપા રહે છે અને શનિદોષથી મુક્તિ મળે છે.

શનિવારે શનિદેવની પૂજા અર્ચના કરવાની સાથે કાગડા અને કાળા કૂતરાને રોટલી ખવડાવી પણ શુભ ગણાય છે. માન્યતા છે કે શનિવારના દિવસે કાળા રંગના કૂતરા જોવા મળે તો તે શુભ સંકેત ગણાય છે. શનિવારના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ગરીબો કે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળી છત્રી, ધાબળો, અડદની દાળ જેવી વસ્તુઓ દાનમાં આપી શકાય છે. શનિવારે યથાશક્તિ દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે.

શનિવારના દિવસે શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો પણ ફળદાયી ગણાય છે. શનિવારે શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...