Homeધાર્મિકસોમવારે કરેલી શિવ પૂજાનું...

સોમવારે કરેલી શિવ પૂજાનું ચોક્કસ મળે છે ફળ, બસ આ વાતોનું રાખવું ધ્યાન

સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. સોમવારે ભગવાન શિવની પૂજા વિધિ વિધાનથી કરવાથી ભક્તોની મનની ઈચ્છા પૂરી થાય છે અને શિવજીની કૃપા તેના ઉપર બની રહે છે. શિવજી શીઘ્ર પ્રસન્ન થતા દેવ છે તેથી તેમને ભોળાનાથ પણ કહેવાય છે. સોમવારે ભક્તો શિવજીની પૂજા કરવા માટે અનેક ઉપાય કરે છે. જોકે આ ઉપાય કરવાની સાથે કેટલાક એવા કામ પણ છે જેને સોમવારે ન કરવા જોઈએ. સોમવારે આ કામ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થતી નથી .

1. સોમવારે ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. આ સિવાય કોઈ વ્યક્તિને સફેદ વસ્ત્ર કે દૂધનું દાન પણ કરવું જોઈએ નહીં. સોમવારે ઉત્તર પૂર્વ કે અગ્નિ દિશાની યાત્રા પણ અશુભ માનવામાં આવે છે. યાત્રા કરવી હોય તો પહેલા તેનાથી ઉલટી દિશામાં થોડા ડગલા ચાલી લેવા અને પછી યાત્રા શરૂ કરવી. 

2. સોમવારે માતા પિતા સાથે કોઈપણ પ્રકારનો વિવાદ કરવો જોઈએ નહીં. આ સિવાય સોમવારે કુળદેવતાની પૂજા કરવી પણ જરૂરી છે. 

3. સોમવારના દિવસે રાહુ કાળ હોય તે સમયે કોઈ પણ પ્રકારની યાત્રા કરવાથી બચવું જોઈએ આ સિવાય આધ્યાત્મિક કે શુભ કાર્ય પણ ન કરવું 

4. સોમવારે શનિ સંબંધિત ભોજન ગ્રહણ કરવું જોઈએ નહીં. આ દિવસે રીંગણા, સરસવનું શાક, કાળા તલ જેવી વસ્તુનું સેવન ન કરવું. સાથે જ કાળા, બ્લુ કે જાંબલી રંગના કપડા પણ ન પહેરવા. 

5. આ દિવસે ભગવાન શિવને પીળી મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ નહીં. સાથે જ તેમને કાળા રંગના ફૂલ પણ ન ચડાવવા. સોમવારે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવાથી પણ શિવજી નારાજ થાય છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...