Homeક્રિકેટટેસ્ટ સિરીઝમાં નહીં હોય...

ટેસ્ટ સિરીઝમાં નહીં હોય ચેતેશ્વર અને રહાણે, મીડલ ઓર્ડરમાં ચેન્જના અણસાર

ગત વર્ષે સાઉથ આફ્રિકામાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી. આ વખતે આવું ન થાય એ માટે ક્રિકેટ બોર્ડે એક મજબુત ટીમની પસંદગી કરી છે. જેમાં શ્રેયસ ઐય્યરનું કમબેક થયું છે. જ્યારે અજિંક્ય રહાણે અને પૂજારાને ટીમમાં લેવાયા નથી.

આ નિર્ણયથી ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા છે. રહાણેએ ગત જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં બે ટેસ્ટમેચ રમ્યા હતા.

આવો છે રેકોર્ડ

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં ત્રણ T20I અને ત્રણ વન ડે મેચ રમશે. આ પછી તારીખ 26 ડિસેમ્બરના રોજ અને 3 જાન્યુઆરીના રોજ બે ટેસ્ટ મેચ રમવામાં આવશે. સિલેકર્સે ટીમ ઈન્ડિયાનું આખું મેકઓવર કરી દીધું છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ટેસ્ટમેચ માટે કેટલાક અનુભવીઓને મોકલવામાં આવ્યા છે. જેનો હેતું સાઉથ આફ્રિકામાં રમાનારી ટેસ્ટ સિરીઝને જીતાડવાનો છે. ચેતેશ્વર પૂજારાની વાત કરવામાં આવે તો કુલ 103 મેચ તેણે રમ્યા છે. જેમાં 19 સદી અને 35 હાફસેન્ચુરી ફટકારી છે. સાઉથ આફ્રિકા સામે 17 મેચમાં કુલ 882 રન કર્યા છે. જેમાં કુલ 6 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. વર્ષ 2019માં 507, વર્ષ 2020 માં 163 રન, વર્ષ 2021માં 702, વર્ષ 2022માં 409 અને વર્ષ 2023માં 181 રન ચેતેશ્વરે કર્યા છે.

કુલદીપને પણ પડતો મૂકાયો

જ્યારે અજિંક્ય રહાણેની વાત કરવામાં આવે તો તેણે કુલ 85 મેચ રમ્યા છે જેમાં કુલ 5077 રન તેણે કર્યા છે. જેમાં કુલ 12 સદી અને 26 હાફસેન્ચુરીનો સમાવેશ થાય છે. જ્યારે 13 મેચમાં 884 રન, ત્રણ સદી અને ચાર હાફસેન્ચુરીનો સમાવેશ થાય છે. વર્ષ 2010ની ટેસ્ટ સિરીઝ પછી પહેલી વખત એવું થશે કે, ભારતીય ટીમ ચેતેશ્વર વગર મેદાન પર ઊતરશે. આ બન્ને ખેલાડી નથી એટલે મીડલ ઓર્ડરમાં ફેરફાર થવાની પૂરી શકયતાઓ છે. રોહિત શર્મા અને ગિલ કોઈ મોટું પ્લેટફોર્મ બનાવે એવી પૂરી શકયાતઓ છે. આ ઉપરાંત કુલદીપ યાદવને પણ નજરઅંદાજ કરી દેવામાં આવ્યો છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...