Homeમનોરંજનકોવિડ વખતે રોજ સવારે...

કોવિડ વખતે રોજ સવારે વહેલા ઊઠીને હુમાએ પહેલી નોવેલ લખી

ટ્વિન્કલ ખન્નાની જેમ હુમા કુરેશીએ પણ લેખન કલા પર હાથ અજમાવ્યો છે. હુમાએ પહેલી નોવેલ ‘ઝેબાઃ એન એક્સિડેન્ટલ હીરો’ લખી છે, જેનું બેંગલોર ખાતે અનાવરણ થયુ હતું. હુમાની આ ફિક્શન ફેન્ટસી નોવેલ 1992 અને 2019ના સમયગાળાને રજૂ કરે છે. હુમાને ટીવી સિરિયલ લૈલાના શૂટિંગ દરમિયાન આ વિષય પર નોવેલ લખવાનો વિચાર આવ્યો હતો. બાદમાં કોરોના સમયમાં હુમાએ રોજ સવારે વહેલા ઊઠીને આ નોવેલ લખી હતી.

હુમાની નોવેલ ઝેબામાં કાલ્પનિક રાજ્યની વાત છે, જ્યાંનો રાજા દુષ્ટ છે. સુપરપાવર ધરાવતી ઝેબા નામની બહાદુર છોકરી આ રાજાને હરાવે છે. હુમાને એક્ટિંગમાં અલગ પ્રકારના રોલ મળે છે. એક્ટિંગની જેમ રાઈટિંગમાં પણ નામ ઊભૂં કરવા માટે હુમાએ કમર કસી છે. હુમાએ જણાવ્યુ હતું કે, કોરોના સમયમાં તેણે પુસ્તક લખવાની શરૂઆત કરી હતી. સવારે વહેલા ઊઠી જતી હતી. શાવર અને વર્કઆઉટ બાદ તરત લેપટોપ લઈને લખવા બેસી જતી હતી. હુમાએ ઝેબાના કેરેક્ટર અંગે જણાવ્યું હતું કે, આ નોવેલને મોટા સ્ક્રિન પર ખૂબ સારી રીતે રજૂ કરી શકાય તેમ છે અને ક્યારેક તેવું થશે. શરૂઆતમાં ટીવી સિરિયલ બનાવવાનો હુમાનો વિચાર હતો, પરંતુ તેવું થયું. બાદમાં તે આઈડિયાનો ઉપયોગ નોવેલ લખવામાં થયો હતો. હુમાએ જણાવ્યુ હતું કે, તે એક આર્ટિસ્ટ છે અને કલાની અભિવ્યક્તિ માટે જે માધ્યમ મળે તે સ્વીકારવાનું હોય છે. નોવેલમાં મુખ્ય પાત્ર ઝેબાનું છે. ઝેબાનું કેરેક્ટર જીવનમાં જોયેલા તમામ મિસફિટ લોકો માટે છે અને તેમાં મારો પણ સમાવેશ થાય છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...