HomeમનોરંજનAnimal Box Office Collection...

Animal Box Office Collection Day 7: સાતમા દિવસે પણ બોક્સઓફિસ પર ‘એનિમલ’ ફિલ્મની ધૂમ, પઠાણ-જવાન-ગદર 2નો રેકોર્ડ તોડ્યો; જાણો કુલ કમાણી

એનિમલ ફિલ્મ બોક્સઓફીસ પર રૂપિયાની રેલમછેલ કરી રહી છે, દરેક દિવસે તેનું કલેક્શન વઘી રહ્યું છે. રિલીઝના 7માં દિવસે પણ તેની કમાણી જબરદસ્ત જોવા મળી છે. છઠ્ઠા દિવસે ‘એનિમલ’એ 300 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીઘું છે. ચાલો જાણીએ કે ‘એનિમલ’એ તેની રિલીઝના સાતમા દિવસે એટલે કે ગુરુવારે કેટલી કમાણી કરી?

સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત એનીમલ ફિલ્મને ભલે મિશ્ર રિવ્યૂ મળી રહ્યા છે. પરંતું બોક્સઓફીસનાં રેકોર્ડ જોતા લાગે છે કે દર્શકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. લોકો સવારે 6 વાગ્યાના શો માટે મોડી રાતથી જ લાઈનમાં ઊભા રહી ગયા હતા. આગળના સપ્તાહ પણ આ ફીલ્મ બોક્સઓફીસ પર સારું પ્રદર્શન કરશે એવું ટ્રેડ પંડીત જણાવી રહ્યા છે.

ચાલો જાણીએ કમાણીના રસપ્રદ આંકડા
એનિમલે પહેલા દિવસે 63 કરોડ અને બીજા દિવસે 66.27 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મની કમાણીએ વેગ પકડ્યો અને 7.83 ટકાના ઉછાળા સાથે 71.46 કરોડ રૂપિયા કમાણી કરી. ‘એનિમલ’એ ચોથા, પાંચમા અને છઠ્ઠા દિવસે અનુક્રમે 43.96 કરોડ, 37.47 કરોડ, 37.47 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે ફિલ્મની કમાણીના પ્રારંભિક આંકડા તેની રિલીઝના સાતમા દિવસે એટલે કે ગુરુવારે આવી ગયા છે. સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર,’એનિમલ’એ તેની રિલીઝના સાતમા દિવસે 25.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ‘એનિમલ’સાતમાં દિવસે 338.85 કરોડ રૂપિયાના ટોટલ કલેક્શન સાથે ટોપ પર આવી ગઈ છે.

આ વર્ષની મોટી ફિલ્મોને પાછળ છોડી
વાત આટલાથીજ નથી અટકી જતી, એનિમલે શાહરુખ ખાનની પઠાણ અને જવાન બંને ફીલ્મોને તારા દેખાડી દીધા છે. સાત દિવસમાં જ્યાં જવાન ફિલ્મનું કુલ કલેક્શન 328 કરોડ અને પઠાણનું 327 કરોડ રૂપિયા હતું, તેવામાં ‘એનિમલ’ 338 કરોડ રૂપિયાનું કુલ કલેક્શન કરીને બંને મોટી ફીલ્મોને પછાડી દીઘી છે. ગદર 2 ની સાત દિવસમાં કુલ કમાણી 284 કરોડ રૂપિયા હતી. એનિમલે ગદર 2 ને પણ ગ્રોસ કલેક્શનના મામલે પછાડી દીઘી છે. આ ફિલ્મ સપ્તાહના અંત સુધીમાં સ્થાનિક બજારમાં રૂ.400 કરોડનો આંકડો પાર કરે તેવી શક્યતા છે. હાલમાં તમામની નજર બોક્સ ઓફિસ પર ટકેલી છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...