Homeક્રિકેટગૌતમ ગંભીર સાથેના ઝઘડાને...

ગૌતમ ગંભીર સાથેના ઝઘડાને કારણે શ્રીસંતને મોટો ઝટકો, LCCએ મોકલી લીગલ નોટિસ

લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના બે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને એસ શ્રીસંત વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી. મેદાનની વચ્ચે લડાઈ બાદ તેમની લડાઈ સોશિયલ મીડિયા સુધી પહોંચી હતી. સૌથી પહેલા એસ શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

વીડિયોમાં તેણે પહેલાં પ્રશંસકોનો આભાર માન્યો હતો અને ગંભીર સાથે મેદાન પર થયેલી બોલાચાલી પર સ્પષ્ટતા આપતાં તેણે ગંભીરને ફાઇટર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ગંભીર લડતો રહે છે, તે હંમેશા તેના સાથી ખેલાડીઓ સાથે લડતો રહ્યો છે.

LCC એ શ્રીસંતને કાનૂની નોટિસ મોકલી

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) કમિશનરે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને લીગલ નોટિસ મોકલી છે. રિપોર્ટ અનુસાર, આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંતે કોન્ટ્રાક્ટ તોડ્યો છે. શ્રીસંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ગૌતમ ગંભીરને નિશાન બનાવવામાં આવ્યો છે. જેમાં આ વીડિયો હટાવવાની માગ કરવામાં આવી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ફાસ્ટ બોલરને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ગૌતમ ગંભીરની ટીકા કરતા વીડિયોને હટાવવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ, LCCએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તે ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓ ગૌતમ ગંભીર અને શ્રીસંતના ઝઘડામાં આચારસંહિતાના ઉલ્લંઘનની આંતરિક તપાસ કરશે.

IPL સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલો શ્રીસંત

IPL-2013માં સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં કથિત સંડોવણીને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની શિસ્ત સમિતિ દ્વારા શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાદમાં 2019માં હાઈકોર્ટે આ પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ કરી દીધો હતો.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...