Homeમનોરંજનહું સતત પોતાને ક્રૉસ...

હું સતત પોતાને ક્રૉસ ચેક કરું છું : કૅટરિના કૈફ

કૅટરિના કૈફનું કહેવું છે કે તે હંમેશાં પોતાની જાતને ક્રૉસ ચેક કરતી રહે છે. કૅટરિનાને ઇન્ડસ્ટ્રીમાં હંમેશાં હાર્ડવર્કિંગ કહેવામાં આવે છે. તે તેના કામ માટે સતત મહેનત કરે છે. તેણે ૨૦૦૩માં ‘બૂમ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ૨૦૦૫માં તેણે ‘સરકાર’માં કામ કર્યું હતું. તેની કરીઅરને બે દાયકા થવા આવ્યા છે. આ વિશે વાત કરતાં કૅટરિનાએ કહ્યું કે ‘હું મારા કામને એ રીતે જોઉં છું કે મારે હંમેશાં મારું બેસ્ટ આપવાનું છે.

મને હંમેશાં એવું લાગે છે કે હું મારું બેસ્ટ નથી આપી રહી. હું મારું બેસ્ટ આપી શકું એ માટે હું પોતાને ચેક અને ક્રૉસ ચેક કરતી રહું છું. હું ગઈ કાલે જે હતી એના કરતાં આવતી કાલે વધુ સારી બનવાની કોશિશ કરું છું. મારી આસપાસના લોકો શું કરે છે એના પર હું વધુ ધ્યાન નથી આપતી.

જોકે એના પર ધ્યાન આપવું પણ જોઈએ. એ જરૂરી પણ છે, કારણ કે હેલ્ધી કૉમ્પિટિશન પણ હોવી જોઈએ. જોકે હું પોતાને વધુ સારી બનાવવા પર વધુ મહેનત કરું છું. જો હું પોતાને વધુ સારી બનાવી રહી હોઉં અને એક આર્ટિસ્ટ તરીકે વધુ સારી બની રહી હોઉં તો હું યોગ્ય રસ્તા પર છું. હું હંમેશાં કહું છું કે જો તમારી પાસે લોકોને આપવા માટે કંઈ નહીં હોય તો તમે એક ઍક્ટર તરીકે ત્યાં અટકી જાઓ છો.’

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...