Homeધાર્મિકશનિવારે કરો માત્ર આ...

શનિવારે કરો માત્ર આ 5 કામ, સાડાસાતી અને ઢૈયાથી શનિ નહીં કરે પરેશાન

શનિ ગ્રહને સમર્પિત છે. કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી માતાનો વાસ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કેટલાક ઉપાય કરવાથી નસીબ સુધરે છે. માનવામાં આવે છે કે શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. શનિવારે વ્રત કરીને સાંજે પીપળના ઝાડ પર જળ અર્પણ કરો અને તલના તેલનો દીવો કરો. જેથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે.

  • કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો શનિની સાઢેસાતીનો સામનો કરવો પડે છે. જેથી શનિવારે 108 વાર બીજ મંત્ર ऊँ ऐं ह्रीं श्रीं शनैश्चराय नमः મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા રહેશે તથા શનિદોષ અને શનિની સાઢેસાતીથી રાહત મળે છે. ઘરે અથવા મંદિરમાં જઈને પણ  મંત્રજાપ કરી શકાય છે.
  • શનિદેવની પૂજા કરવાની સાથે જ શનિવારે કાગડા અને કાળા શ્વાનને રોટલી ખવડાવો. કાળા શ્વાનને શનિદેવનું વાહન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, શનિવારે કાળો શ્વાન જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે. આ સિવાય કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે.
  • શનિવારે દાન કરવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શનિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને કાળી છત્રી, ધાબળો, અડદની દાળનું દાન કરો. શનિ ચાલીસા, કાળા તલ, ચપ્પલનું દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે. શનિવારે ક્ષમતા અનુસાર દાન કરી શકો છો.
  • શનિવારે શનિ રક્ષા સ્તોત્રના પાઠ કરો, જે શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી શનિની સાઢેસાતી, શનિઢૈય્યા અને શનિદોષથી મુક્તિ મળે છે. કુંડળીમાં શનિ દોષ હોય તો આ ઉપાય જરૂરથી કરવા જોઈએ.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...