Homeમનોરંજનઅંકિતાને સુશાંતની ઓનસ્ક્રીન કિસ...

અંકિતાને સુશાંતની ઓનસ્ક્રીન કિસ પસંદ ન હતી, અભિનેત્રીઓ સાથે બોલ્ડ સીન જોઈને અંકિતા સુશાંત ખુબ જ રડ્યા હતા

બિગ બોસ 17માં અંકિતા લોખંડે તેના પતિ વિક્કી જૈનની સાથે એન્ટ્રી કરી છે. તમને જણાવી દઈએ કે, વિક્કી જૈન પહેલા અંકિતા લોખંડે 7 વર્ષ સુધી સુશાંત સિંહ રાજપુત ને ડેટ કરી હતી. સુશાંત સિંહ રાજપુત હવે આ દુનિયામાં નથી પરંતુ બિગ બોસના ઘરમાં અંકિતા અનેક વખત સુશાંત સિંહ રાજપુત સાથે જોડાયેલી વાતો ઘરના સભ્યો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ્યારે અભિષેક કુમાર અંકિતા અને આયશાની સામે પોતાની એક્સ ગર્લફેન્ડ ઈશા માલવીયની સાથે પસાર કરેલા જુના દિવસો યાદ કર્યા હતા.

તેમણે કહ્યું હું ઈશાને લઈને ખુબ પજેસિવ હતો. ત્યારે અંકિતાએ પણ સુશાંત રાજપુત સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી છે. અંકિતાએ કહ્યું કે, કેવી રીતે તે પરિણીતી અને અનુષ્કા શર્માને સુંશાતનો ઓનસક્રિન કિસ કરવાનું પસંદ ન હતુ.

રોમેન્ટિક સીન જોયા ખુબ રડ્યા

અંકિતા લોખંડે કહ્યું કે, અભિષેક તારી જેમ મારી સાથે પણ પહેલા આવું થયું છે. જ્યારે સુશાંતની પહેલી ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સ રિલીઝ થઈ હતી. ત્યારે આ ફિલ્મ જોવા યશરાજમાં તેમણે આખો હોલ બુક કરાવ્યો હતો. જ્યાં બીજું કોઈ ન હતુ. માત્ર હું અને સુશાંત હતા કારણ કે, બીજા કોઈને બોલાવી શકતો ન હતો. તેને ખબર હતી કે, હું ગુસ્સે થઈ જઈ જઈશ, મે આખી ફિલ્મ જોઈ, સુશાંત ત્યાંથી ભાગી ગયો. મે તે બધા જ રોમેન્ટિક સીન જોયા ત્યારબાદ અમે ઘરે આવ્યા અને હું ખુબ જ રડી હતી. મારી સાથે સુશાંત પણ રડ્યો. તે કહેતો હતો કે અંકુ, મને માફ કરી દે. હું હવે નહીં કરું.”

અંકિતાને સુશાંતના રોમેન્ટિક સીન પસંદ ન હતા

આગળ અંકિતા કહે છે કે, તમારા બોયફ્રેન્ડ કોઈ અન્ય સાથે વાત કરે તો તમને અજીબ લાગે છે પરંતુ આ કારણથી હું કોઈના કરિયર પર સમસ્યા ન ઉભી કરી શકું. તેમ છતાં મે તે બધા સીન જોયા હતા. પીકેમાં પણ અનુષ્કા શર્માની સાથે જોઈ મને ચક્કર આવી ગયા હતા. આ દરમિયાન અંકિતાએ ખુલાસો કર્યો કે, ફિલ્મ ધોની સુધી તે અને સુશાંત સાથે હતા.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...