Homeમનોરંજનઅરબાઝ ખાનના લગ્નમાં દીકરા...

અરબાઝ ખાનના લગ્નમાં દીકરા અરહાને ગિટાર વગાડ્યું

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે મુંબઈમાં લગ્ન કર્યા હતા. મલાઈકા સાથે ડાઈવોર્સ બાદ અરબાઝ અને મોડેલ જ્યોર્જિયા એન્ડ્રિયાની વચ્ચે લાંબો સમય સંબંધો રહ્યા હતા. જ્યોર્જિયા સાથે બ્રેકઅપ બાદ અરબાઝે શુરા ખાન સાથે સાદગીપૂર્ણ સમારંભમાં લગ્ન કર્યા હતા.

આ પ્રસંગે દીકરા અરહાન ખાને ગિટાર વગાડી નવદંપતિને શુભેચ્છા આપી હતી.

અરબાઝ અને શુરાના લગ્ન સાથે સલમાન ખાનના પરિવારમાં લાંબા સમય બાદ ખુશીનો અવસર આવ્યો છે. સલીમ ખાનના દીકરાઓ પૈકી અરબાઝ અને સોહેલ ખાનના લગ્ન થયેલા હતા. અરબાઝ અને મલાઈકાએ અગાઉ છૂટાછેડા લીધા હતા અને તાજેતરમાં સોહેલ-સીમા સજદેવ છૂટા પડ્યા છે. દરમિયાન બહેન અર્પિતા અને આયુષ શર્માના લગ્ન યોજાયા હતા. જો કે સલમાનની જેમ અન્ય બંને ભાઈઓ પણ સિંગલ થઈ ગયા હતા.
અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા અને 24મીએ મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. આ પ્રસંગે નિકટના પરિવારજનો અને મિત્રોને આમંત્રણ અપાયુ હતું. અર્પિતા અને આયુષે આ પ્રસંગના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. સલીમ ખાન સહિત સમગ્ર ખાન પરિવારે લગ્નમાં હાજરી આપી હતી. ફરાહ ખાન અને સંજય કપૂર-માહિ કપૂરે અરબાઝ-શુરાને શુભેચ્છા આપી હતી. બોલિવૂડના સિંગર હર્ષદીપ કૌરે લગ્ન પ્રસંગે પરફોર્મ કર્યુ હતું. હર્ષદીપ અને તેના પતિએ સલમાન ખાન સાથેનો ફોટોગ્રાફ્સ શેર કર્યો હતો. રવિના ટંડને દીકરી રાશા સાથે હાજરી આપી હતી. આ પ્રસંગે અરબાઝ-મલાઈકાના દીકરા અરહાને સૌનું ધ્યાન ખેંચ્યુ હતું. અરહાને લગ્નને યાદગાર બનાવતા ગિટાર વગાડીને શુભેચ્છા આપી હતી.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...