Homeમનોરંજનટ્વિંકલ અને અક્ષય કુમારે...

ટ્વિંકલ અને અક્ષય કુમારે સમુદ્રની અંદર પાણીમાં એકબીજાને કરી કિસ

અક્ષય કુમારની પત્ની, એક્ટર અને રાઇટર ટ્વિંકલ ખન્નાનો આજે જન્મદિવસ છે. એક્ટ્રેસનો આ બર્થ ડે એના માટે ખાસ છે. આ બર્થ ડે પર ટ્વિંકલ ખન્ના મુંબઇમાં નથી. ટ્વિંકલ ખન્ના એના પરિવારની સાથે વેકેશનની મજા માણી રહી છે. આ વિશેની કેટલીક ઝલક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેન્સ માટે શેર કરી છે. ટ્વિંકલ ખન્ના હાલમાં વેકેશનની મજા માણી રહી છે.
જો કે આ વખતે ટ્વિંકલનો કંઇક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. હાલમાં ટ્વિંકલ ખન્નાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
વિડીયોમાં દેખાય છે અંડર વોટરનો નજારો

આ વિડીયોમાં ટ્વિંકલ ખન્નાની સાથે પતિ અક્ષય કુમાર પણ જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોતાની સાથે ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે જેમાં પતિ અક્ષય કુમારની સાથે સમુદ્રમાં અંડર વોટર સ્વિમ કરતી જોવા મળે છે. આ વિડીયોમાં બન્ને જણા મસ્ત મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહ્યા છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...