HomeરસોઈNનવા વર્ષમાં હવે ઘરે...

Nનવા વર્ષમાં હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રિસ્પી કૉર્ન ચાટ, ખૂબ જ સરળ છે રેસિપી

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં 31 ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વર્ષના છેલ્લા દિવસ લોકો પાર્ટી કરે છે અને ખૂબ જ મજા મસ્તી કરે છે. આ દિવસે લોકો પોતાના ઘરે પાર્ટીનું આયોજન કરે છે. પાર્ટીનું આયોજન કરતી વખતે સૌથી વધારે આ વાત પર વિચાર કરવામાં આવે છે કે મહેમાનોને નાસ્તામાં શું પીરસવામાં આવે. આવી સ્થિતિમાં અમે તમને એક જોરદાર મસાલેદાર રેસિપી જાણાવવા જઈ રહ્યા છીએ.

જેને તમે ઘરે સરળતાની બનાવી શકો છો અને તમારા ઘરે આવેલા મહેમાનોને સર્વ કરી શકો છે. આ રેસિપી બાળકોથી લઈને મોટેરાઓેને ખૂબ પસંદ આવશે. તો જાણીએ ક્રિસ્પી કોર્ન ચાર્ટ બનાવવાની રેસિપી…

ક્રિસ્પી કોર્ન ચાટ બનાવવા માટેની સામગ્રી
મકાઈ – 2 કપ
મકાઈનો લોટ – 2 ચમચી
ચાટ મસાલો – 1 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
લાલ મરચું પાવડર – 1/2 ચમચી
આમચૂર પાવડર – 1/2 ચમચી
કોથમીર – 2 ચમચી
લીલું મરચું (સમારેલું) – 1 નાનું
ડુંગળી (ઝીણી સમારેલી) – 1/4 કપ
ટામેટા (સમારેલા) – 1/2 કપ
લીંબુનો રસ – 1 ચમચી

બનાવવાની રીત
ક્રિસ્પી કોર્ન ચાટ બનાવવા માટે સૌથી પહેલા મકાઈને સારી રીતે ધોઈને એક બાઉલમાં થોડી ઉકાળી લો. તેને ઉકાળતી વખતે ધ્યાન રાખો કે તે સાવ ઉકળી ન જાય. ઉકળ્યા પછી મકાઈને એક બાઉલમાં કાઢી લો અને પછી તેમાં થોડો મકાઈનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

આ પછી એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલમાં આ મકાઈને નાખીને સોનેરી થાય ત્યાં સુધી તળી લો. જ્યારે તે બરાબર તળાઈ જાય ત્યારે તેને એક ટીશ્યુ પેપર પર કાઢી લો, જેથી તેનું વધારાનું તેલ નીકળી જાય.

આ પછી મકાઈને એક બાઉલમાં નાખો અને તેમાં ચાટ મસાલો, મીઠું, લાલ મરચું પાવડર, આમચૂર પાઉડર, કોથમીર, લીલા મરચા, ડુંગળી અને ટામેટા નાખીને બરાબર મિક્સ કરી લો.

બધી વસ્તુઓને બરાબર મિક્સ કર્યા પછી તેમાં ઉપરથી લીંબુનો રસ ઉમેરો. હવે છેલ્લે તેને પ્લેટમાં કાઢીને કોથમીરથી ગાર્નિશ કરો. તમે તેને તમારા મહેમાનોને સર્વ કરી શકો છો.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...