Homeમનોરંજન'એનિમલ પાર્ક'માં બોબી દેઓલના...

‘એનિમલ પાર્ક’માં બોબી દેઓલના કેરેક્ટરને ફરી જીવિત કરાશે

રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બ્લોકબસ્ટર સાબિત થતાની સાથે જ સીક્વલની તૈયારી શરૂ થઈ ગઈ છે. ‘એનિમલ પાર્ક’ ટાઈટલ સાથે સીક્વલ બનાવવાનું મેકર્સે વિચાર્યું છે. એનિમલમાં રણબીર કપૂર જેટલી જ લોકપ્રિયતા બોબી દેઓલના કેરેક્ટરને મળી હતી. જેથી બોબી દેઓલને સીક્વલમાં પણ વિલન તરીકે રજૂ કરવાનું મેકર્સ વિચારી રહ્યા છે.

આમ તો ‘એનિમલ’માં બોબી દેઓલને મરતા બતાવી દેવાયો છે, પરંતુ સ્ક્રિપ્ટમાં કોઈ કમાલ કરીને સીક્વલ માટે બોબી દેઓલના કેરેક્ટરને ફરી જીવિત કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

રણબીર કપૂરની ફિલ્મની રિલીઝને એક મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને આ સમયગાળા દરમિયાન શાહરૂખની ડંકી અને પ્રભાસની સાલાર જેવી ફિલ્મો રિલીઝ થઈ છે. મોટા સ્ટારની બે ફિલ્મો વચ્ચે પણ એનિમલના શો ચાલી રહ્યા છે અને આ ફિલ્મે ગ્લોબલ બોક્સઓફિસ પર રૂ.900 કરોડથી વધુનું કલેક્શન મેળવી લીધું છે.

‘એનિમલ’માં બોબી દેઓલનો રોલ ખાસ લાંબો રખાયો ન હતો, પરંતુ ઓડિયન્સને બોબીનું કેરેક્ટર ખૂબ પસંદ આવ્યું હતું. રિપોર્ટ્સ મુજબ, ‘એનિમલ પાર્ક’માં કંઈક નવું દર્શાવવાની મેકર્સની ઈચ્છા છે અને ઓડિયન્સને થીયેટર સુધી લઈ જવાના રસ્તા વિચારાઈ રહ્યા છે. બોબી દેઓલ પોતે આ રોલ કરવા આતુર છે. અગાઉ એક ઈન્ટરવ્યૂ દરમિયાન બોબીએ જણાવ્યું હતું કે, કોઈ કેરેક્ટર હિટ થાય તો ફિલ્મમાં તેને ફરી જીવિત કરી દેવાય છે. ‘એનિમલ’ની સફળતા બાદ બોબી દેઓલને પણ સંખ્યાબંધ ફિલ્મો ઓફર થઈ રહી છે. જો કે બોબી દેઓલ ઉતાવળ કરવાના બદલે કાળજીપૂર્વક ફિલ્મો પસંદ કરી રહ્યા છે. ‘એનિમલ’ હિટ રહે તો સીક્વલ બનાવવાની તૈયારી પહેલેથી કરી દેવાઈ હતી. જો કે ઓરિજિનલ પ્લાન મુજબ સીક્વલમાં બોબીનો રોલ રખાયો ન હતો. પબ્લિક ડીમાન્ડના આધારે સીક્વલમાં પણ બોબી દેઓલ પાસે વિલનગીરી કરાવવાનું આયોજન છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...