Homeમનોરંજનમકાઉ'સ એશિયા-યુરોપ યંગ સિનેમા...

મકાઉ’સ એશિયા-યુરોપ યંગ સિનેમા ફિલ્મ ફેસ્ટની ક્લોઝિંગ ફિલ્મ બની ’12th ફેલ’

વિક્રાન્ત મેસીની ’12th ફેલ’ને મકાઉ’સ એશિયા-યુરોપ યંગ સિનેમા ફિલ્મ ફેસ્ટની ક્લોઝિંગ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મને વિધુ વિનોદ ચોપડા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. અગિયારમી જાન્યુઆરીએ મકાઉમાં વિધુ વિનોદ ચોપડા આ ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપશે. આઇપીએસ ઑફિસર મનોજ કુમાર શર્માના જીવન પર અનુરાગ પાઠકે લખેલી નૉવેલ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી.

આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. સ્ટ્રીમિંગ સર્વિસ પર પણ આ ફિલ્મને ઘણા વ્યુઝ મળી રહ્યા છે. આ ફિલ્મમાં વિક્રાન્તની ઍક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મનો પાઠ લાઇફમાં ક્યારેય હાર ન માનવાનો છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...