HomeરસોઈPeanut Chikki Recipe: શીંગની...

Peanut Chikki Recipe: શીંગની ચિક્કી બનાવવાની સરળ રેસિપી

ઉત્તરાયણનો તહેવાર આવે એટલે બજારમાં શીંગની ચિક્કી મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ તહેવારમાં લોકો શીંગની ચિક્કી વધારે ખાવાનું પસંદ કરે છે. આમ પણ શિયાળો આવે એટલે મગફળીની ચિક્કી દરેક ઘરમાં જોવા મળે છે. બાળકોને તો મગફળીની ચિક્કી ઘણી ભાવે છે.

પરંતુ ઘરે સરળતાતી આ મગફળીની ચિક્કીને કેવી રીતે બનાવવી તે અહીં ગુજરાતી જાગરણ તમને જણવાશે.

શીંગની ચિક્કીની સામગ્રી

250 ગ્રામ મગફળી
200 ગ્રામ ગોળ
25 ગ્રામ માખણ

મગફળીની ચીકી બનાવવાની રીત

સૌથી પહેલા શીંગને શેકી લો અને તેની ફોટરા કાઢી લો. પછી તેનો અધકચરો ભૂકો કરો. ભૂકો એકદમ જીણો ન થાય તે જોજો.
કઢાઈમાં પાણી અને ગોળ ગરમ કરો.
ગોળની ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો.
હવે આ ચાસણીમાં મગફળીનો ભૂકો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
પછી એક સપાટ ટ્રેમાં ઘી લગાવો અને તૈયાર કરેલ મિશ્રણને પાથરો
આ મિશ્રણ સંપૂર્ણ ઠંડું થઈ જાય પછી ચોરસમાં કટ કરી લો.
તૈયાર છે તમારી શીગની ચિક્કી.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...