Homeક્રિકેટભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ...

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ ઉમરાનને લઈને ઉઠાવ્યા સવાલ

IPLમાં પોતાની સ્પીડથી ધૂમ મચાવનાર જમ્મુનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક આ ભારતીય ટીમની બહાર છે. તે 164 દિવસથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તે જ સમયે, તે કેટલાક દિવસોથી ઘરેલુ મેચોમાં પણ વધુ ચર્ચામાં નથી.

આવા સંજોગોમાં સૌ કોઈ સવાલ ઉઠાવી રહ્યા છે કે ઉમરાન મલિક ક્યાં ગુમ થઈ ગયો છે? ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાએ ઉમરાનને લઈને સવાલ ઉઠાવ્યો હતો કે આ ખેલાડી ક્યાં ગાયબ છે?

આકાશ ચોપરાનો માન્ય પ્રશ્ન

આકાશ ચોપરાએ એવા ખેલાડી પર સવાલ ઉઠાવ્યા જે એક સમયે ભારતીય ટીમનો ભાગ નિયમિત હતો. તે તેની બોલિંગ સ્પિડથી જાણીતો હતો. તેને ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન આપવાની અને વર્લ્ડકપ ક્રિકેટ ટીમનો ભાગ બનાવવાની પણ ચર્ચા હતી. પરંતુ હવે તે ત્રણ મહિનાથી સંપૂર્ણપણે ગાયબ છે. તેની ભારત-A ટીમમાં પણ પસંદગી કરવામાં આવી રહી નથી. ઉમરાન મલિક ક્યાં છે અને શું ચાલી રહ્યું છે? આ બધું આપણે જાણવાની જરૂર છે.

ઉમરાન મલિક વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ બહાર

ઉમરાન મલિક છેલ્લે જુલાઈ 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે મેચ રમી હતી. ત્યારથી તે માત્ર થોડી જ ડોમેસ્ટિક મેચ રમ્યો છે. તે રણજી ટ્રોફી 2024માં રમી રહ્યો છે અને જમ્મુ કાશ્મીર ટીમનો ભાગ છે. હિમાચલ પ્રદેશ સામે તેને એક પણ વિકેટ મળી ન હતી. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. અગાઉ સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારેમાં પણ તેણે કઈ ખાસ છાપ છોડી શક્યો ન હતો.

ઉમરાન કેમ છે ટીમની બહાર?

ઉમરાન મલિક વિશે વાત કરીએ તો, તે ફાસ્ટ બોલિંગ માટે જાણીતો છે, પરંતુ તેની ઈકોનોમી વધાર હોવાથી તેની ટીકા થાય છે. તેના નામે 10 ODI ઈન્ટરનેશનલ મેચોમાં 13 અને 8 T20 ઈન્ટરનેશનલમાં 11 વિકેટ છે. તેની ઈકોનોમી ODIમાં 6.54 અને T20માં 10.4 છે. તેણે છેલ્લે જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ODI રમી હતી. જ્યારે તેણે છેલ્લી T20 ફેબ્રુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. હવે જોવાનું એ રહે છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે વાપસી કરે છે. આશા છે કે તે IPLમાં તેની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોવા મળશે. ફ્રેન્ચાઇઝીએ તેને જાળવી રાખ્યો હતો.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...