Homeમનોરંજનફિલ્મો સાથેની મારી લવ...

ફિલ્મો સાથેની મારી લવ સ્ટોરીનો અંત ન થવો જોઈએ : મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈનું કહેવું છે કે તેનો ફિલ્મ સાથેનો જે રોમૅન્સ છે એ હંમેશાં ચાલતો રહેવો જોઈએ. તેણે ૧૯૯૪માં આવેલી ‘દ્રોહ કાલ’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે ‘બૅન્ડિટ ક્વીન’માં પણ નાનકડું પાત્ર ભજવ્યું હતું. જોકે ૧૯૯૮માં આવેલી ‘સત્યા’ના ભીખુ મ્હાત્રેના રોલને કારણે તેને લોકપ્રિયતા મળી હતી. ત્યાર બાદ મનોજ બાજપાઈએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

આજે તેની ફિલ્મોની સાથે તેના વેબ-શો પણ ખૂબ જ પૉપ્યુલર રહે છે. તેનો વેબ-શો ‘કિલર સૂપ’ ગુરુવારે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહ્યો છે. તેને આ ઇન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ થયાં છે. આ વિશે વાત કરતાં મનોજ બાજપાઈએ કહ્યું કે ‘એવું લાગે છે કે આ કાલની જ વાત છે, પરંતુ એવું નથી.

તમે જ્યારે શાંતિથી બેસીને વિચારો ત્યારે તમને થશે કે આ સરળ નહોતું. મેં એક-એક ઈંટ ભેગી કરીને આ દીવાલ બનાવી છે અને ક્યારેક એવું પણ થયું છે કે અચાનકથી કોઈએ આવીને એ તોડી નાખી અને ફરીથી મેં એ બનાવી છે. જોકે આટલાં વર્ષ સુધી હું આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઇવ કરી શક્યો એ મારા એક્સ્ટ્રીમ પૅશનને કારણે અને હું જે કરું છું એ પ્રત્યેના મારા પ્રેમને કારણે શક્ય છે. હું નથી ઇચ્છતો કે મારી આ સ્ટોરીનો અંત આવે.’

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...