Homeમનોરંજનશાહરુખને 'કિંગ' ટાઇટલ ફ્રીમાં...

શાહરુખને ‘કિંગ’ ટાઇટલ ફ્રીમાં આપ્યું સાજિદ નડિયાદવાલાએ

સાજિદ નડિયાદવાલાએ શાહરુખ ખાનને ‘કિંગ’ ટાઇટલ ફ્રીમાં આપી દીધું છે. સાજિદ નડિયાદવાલાએ ‘કિંગ’ ટાઇટલને રજિસ્ટર કરાવી દીધું હતું. જોકે શાહરુખને આ ટાઇટલ જોઈતું હોવાથી તેણે એ આપી દીધું છે. ૨૦૧૭માં સાજિદ નડિયાદવાલાએ ‘ભારત’ ટાઇટલ પણ સલમાન ખાનને આપી દીધું હતું. શાહરુખને ‘કિંગ’ ટાઇટલની જરૂર હતી. આ ટાઇટલ સાજિદ પાસે હતું એથી શાહરુખ એનો ઉપયોગ કરી શકે એમ નહોતો.

આ માટે શાહરુખે સાજિદને કૉલ કર્યો હતો. એક ફોન કૉલમાં સાજિદે તરત જ આ ટાઇટલ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના નામે કરી દીધું હતું. સાજિદે અગાઉ સલમાન ખાન અને અક્ષયકુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે હવે શાહરુખ ખાન સાથે પણ કામ કરવા માગે છે. ૨૦૧૭માં સાજિદ નડિયાદવાલા હૃતિક રોશનને લઈને ‘કિંગ’ ફિલ્મ બનાવવા માગતો હતો. આ ફિલ્મ કબીર ખાન ડિરેક્ટ કરવાનો હતો. જોકે એ ફિલ્મ નહોતી બની અને આ નામ હવે શાહરુખની પાસે ગયું છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...