Homeમનોરંજન'કલ્કી 2898-એડી' હવે 9મી...

‘કલ્કી 2898-એડી’ હવે 9મી મેએ રીલિઝ થશે

સલારની સફળતા બાદ પ્રભાસની વધુ એક ફિલ્મની ફેન્સ કાગડોળે વાટ જોઈ રહ્યાં છે. નિર્દેશક નાગ અશ્વિનની બહુચર્ચિત સાય-ફાય ફિલ્મ ‘કલ્કી 2898-એડી’ 12 જાન્યુઆરીએ રીલિઝ થવાની હતી. જોકે ફિલ્મના નિર્માતાઓએ તેની થીયેટર રીલિઝ ડેટ પાછી ઠેલી છે. હવે પ્રભાસ અને દીપિકા પદુકોણેને ચમકાવતી આ ફિલ્મ 9 મેના રોજ પ્રદર્શિત કરાશે. ફિલ્મના પ્રોડક્શન બેનર વૈજ્યંતિ મૂવીઝે વિવિધ ભાષાઓમાં બનનારી આ જંગી બજેટની ફિલ્મની રીલીઝ પાછી ઠેલવાની જાહેરાત પોતાના સોશિયલ મીડિયા પેજ પર કરી હતી.

આ સાથે જ તેમણે પ્રભાસનું એક નવુ પોસ્ટર પણ જારી કર્યું હતું.

સ્ટુડિયો દ્વારા ઈન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ મુકાઈ છે, જેમાં લખ્યું છે ધ સ્ટોરી ધેટ એન્ડેડ 6000 યર્સ અગો. બીગિન્સ 9 મે, 2024. ધ ફ્યુચર અનફોલ્ડ્સ. કલ્કી2898એડી.

ફિલ્મ નિર્માતાના દાવા અનુસાર હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચન, કમલ હસન તથા દિશા પટણી જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મ ભારતીય સિનેમાના દર્શકોને એક એવી દુનિયાની સફર પર લઈ જશે જે તેમણે અગાઉ ક્યારેય નહીં માણી હોય. આ ફિલ્મ વૈજ્યંતિ મૂવિઝના સ્થાપક અશ્વિની દત્ત દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...