Homeક્રિકેટICC T20I રેન્કિંગમાં શિવમ...

ICC T20I રેન્કિંગમાં શિવમ દુબેનો હનુમાન કૂદકો, જયસ્વાલ- અક્ષરને થયો મોટો ફાયદો

ભારતીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ICC T20I રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. શાનદાર બેટિંગ કરનાર જયસ્વાલ રેન્કિંગમાં ટોપ-10માં આવી ગયો છે. જ્યસ્વાલ 7 સ્થાનની છલાંગ લગાવીને 6 નંબર પર પહોંચી ગયો છે.

સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઘણો ફાયદો થયો છે. અક્ષર T20 બોલિંગ રેન્કિંગમાં પાંચમા નંબર પર પહોંચી ગયો છે. અક્ષરે 12 સ્થાનની છલાંગ લગાવીને પાંચમાં નંબર પર છે. જ્યારે શિવમ દુબેએ 207 પોઈન્ટની છલાંગ લગાવીને 58માં નંબર પર પહોંચ્યો છે.

T20 ઈન્ટરનેશનલની બોલિંગ રેન્કિંગમાં રવિ બિશ્નોઈ છઠ્ઠા નંબર પર છે. જોકે, બિશ્નોઈના રેન્કિંગમાં 4 સ્થાનનો ઘટાડો જોવા મળ્યો છે. અક્ષર પટેલની વાત કરીએ તો આ દિવસોમાં અક્ષરે અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ત્રણ મેચની T20 સિરીઝમાં શાનદાર બોલિંગ કરી હતી. અક્ષરે પ્રથમ બે મેચમાં 2-2 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે પ્રથમ મેચમાં 23 રન અને બીજી મેચમાં માત્ર 17 રન જ ખર્ચ્યા હતા.

જયસ્વાલની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી

જયસ્વાલે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 15 ઇનિંગ્સમાં 35.57ની એવરેજ અને 163.82ની સ્ટ્રાઇક રેટથી 498 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 4 ફિફટી ફટકારી છે.

જયસ્વાલની તોફાની ઈનિંગ

અફઘાનિસ્તાન સામેની બીજી T20માં જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. ભારતીય ઓપનરે 34 બોલમાં 5 ફોર અને 6 સિકસરની મદદથી 68 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા જયસ્વાલે સાઉથ આફ્રિકા સામે રમાયેલી T20 સીરીઝની ત્રીજી મેચમાં 60 રન બનાવ્યા હતા.

બેટિંગમાં સુર્યાનો જાદુ યથાવત

નોંધનીય છે કે સ્ટાર ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલની બેટિંગ રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. સૂર્યા લાંબા સમયથી ટોચના સ્થાને છે અને અન્ય કોઈ બેટ્સમેન તેની નજીક પણ આવી શક્યો નથી. સૂર્યનું રેટિંગ 869 છે. આ પછી ઈંગ્લેન્ડનો ફિલિપ સોલ્ટ 802 રેટિંગ સાથે બીજા સ્થાને છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...