Homeમનોરંજનરશ્મિકાએ ધનુષ અને નાગાર્જુન...

રશ્મિકાએ ધનુષ અને નાગાર્જુન સાથે પાન ઈન્ડિયા ફિલ્મ શરૂ કરી

નેશનલ એવોર્ડ વિનિંગ ડાયરેક્ટર સેખર કમુલાની આગામી ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં શરૂ થયું છે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નથી, પરંતુ તેમાં ધનુષ, નાગાર્જુન અન રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. ફિલ્મને હાલ DNS ટાઈટલ અપાયું છે. હૈદરાબાદમાં પૂજા સાથે શૂટિંગની શરૂઆત થઈ હતી.

ધનુષે પહેલા દિવસે કેટલાક સીનનું શૂટિંગ શરૂ કર્યું છે અને ત્યારબાદ આખા મહિનાનાનું શીડ્યુલ છે.

પૂજા સેરેમનીમાં ધનુષ ઉપરાંત ડાયરેક્ટર સેખર અને પ્રોડ્યુસર્સ હાજર રહ્યા હતા. ફિલ્મને તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે. ડાયરેક્ટર સેખરે અગાઉ ફિદા અને લવ સ્ટોરી જેવી હિન્દી ફિલ્મો કરી છે. ધનુષની ફિલ્મ કેપ્ટન મિલર 12 જાન્યુઆરીએ તમિલમાં રિલીઝ થઈ હતી અને 25મીએ તેલુગુમાં રિલીઝ થવાની છે.

નવી ફિલ્મની રિલીઝ સાથે ધનુષે 50મી ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ રાખ્યું છે. નાગાર્જુનની ફિલ્મ ના સામી રંગા 14મીએ રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેમનો નવો પ્રોજેક્ટ જાહેર થયો નથી. રશ્મિકા મંદાના છેલ્લે રણબીર કપૂર સાથે એનિમલમાં જોવા મળી હતી. આગામી સમયમાં તેલુગુ ફિલ્મ ગર્લફ્રેન્ડ અને હિન્દી ફિલ્મ છાવામાં પણ રશ્મિકા છે. રશ્મિકાની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સીક્વલ આ વર્ષે જ રીલિઝ થઈ રહી છે. આમ રશ્મિકા માટે 2024નું વર્ષ ફિલ્મોથી ભરપૂર છે. સાઉથની ઈન્ડસ્ટ્રીની જેમ હિન્દીમાં પણ ઓડિયન્સે રશ્મિકાને વખાણી હોવાથી પાન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે રશ્મિકાની ડીમાન્ડ વધી છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...