Homeક્રિકેટમોહમ્મદ શમીની વાપસી પર...

મોહમ્મદ શમીની વાપસી પર સંકટના વાદળો? શા માટે રહેવું પડશે ટીમમાંથી બહાર

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023માં પોતાની ઘાતક બોલિંગથી ધૂમ મચાવી દીધી હતી. પરંતુ ત્યારથી તે હજુ પણ ટીમ ઈન્ડિયાની બહાર છે. એક રિપોર્ટ અનુસાર શમી ઈજાગ્રસ્ત છે. ઈજાના કારણે શમીને હજુ થોડા દિવસો ટીમ ઈન્ડિયાથી દૂર રહેવું પડશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. શમીનું નામ પ્રથમ બે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યું નથી.

શમીના વાપસી મુશ્કેલ

શમીએ ઘણી મેચોમાં શાનદાર બોલિંગ કરીને મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ હાલ તે ક્રિકેટથી દૂર છે. એક રિપોર્ટ અનુસાર, શમી તેની ઈજામાંથી બહાર આવવા માટે લંડન જઈ શકે છે. તેઓ ત્યાંના નિષ્ણાતોની સલાહ લેશે. રિપોર્ટ અનુસાર શમી હાલ બેંગલુરુમાં છે. તે અહીં NCA સ્પોર્ટ્સ સાયન્સ હેડ નીતિન પટેલ સાથે જોવા મળ્યો હતો. બોર્ડના અધિકારીઓના અભિપ્રાય બાદ જ શમી લંડન જશે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ચાહકોને આશા હતી કે તે ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં જગ્યા બનાવી શકશે. પરંતુ હાલમાં શમીના વાપસીને લઈને કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

  • પહેલી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
  • બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ડૉ વાયએસ રાજશેખર ક્રિકેટ સ્ટેડિયમ)
  • ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
  • ચોથી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી, રાંચી (JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
  • પાંચમી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાળા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...