Homeક્રિકેટક્લિક કરી જાણો ઇંગ્લેન્ડ...

ક્લિક કરી જાણો ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ રમતા પૂર્વે શું મુશ્કેલી સર્જાઇ ટીમ ઇન્ડિયા માટે?

ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણી આગામી 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. પરંતુ આ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ બે મેચમાં કિંગ કોહલી ક્રિકેટના મેદાનમાં જોવા મળશે નહી. જીહા, વિરાટ કોહલી આ ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ બે મેચ રમવાનો નથી. મળતી માહિતી અનુસાર કિંગ કોહલી અંગત કારણોસર પ્રથમ બે મેચ નહી રમે. એટલે પ્રથમ બે મેચ માટે તે ટીમનો હિસ્સો નહીં હોય.

હવે જયારે કિંગ કોહલી પ્રથમ બે મેચમાં રમવાનો નથી ત્યારે આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે ટેસ્ટ માટે નવી રણનીતિ બનાવવી પડશે.

સોમવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે માહિતી આપી હતી કે, વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટમાં ટીમનો ભાગ નહીં હોય. મહત્વનું એ પણ છે કે, બીસીસીઆઇએ હજુ સુધી વિરાટ કોહલીના સ્થાને અન્ય કોઇ નામની જાહેરાત કરી નથી. જોકે, બીસીસીઆઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીના સ્થાને પ્રથમ બે ટેસ્ટ મેચ માટે અન્ય ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવશે.

અહીં મુદ્દાની વાત એ છે કે વિરાટ કોહલી ટીમ ઇન્ડિયામાં સામેલ ન થવાને કારણે ટીમનો મિડલ ઓર્ડર નબળો હોવાનું ધ્યાને આવે છે. વિરાટ કોહલીએ હાલમાં જ પોતાનું સર્વશ્રેષ્ઠ ફોર્મ હાંસલ કર્યું છે. પરંતુ જો વિરાટ કોહલી નહીં રમે તો ભારતના મિડલ ઓર્ડરમાં અનુભવનો અભાવ સ્પષ્ટપણે જોવા મળશે. રોહિત શર્મા સિવાય ટોપ ફાઇવમાં સામેલ અન્ય કોઈ બેટ્સમેન પાસે 50 ટેસ્ટ રમવાનો અનુભવ નથી. એટલું જ નહીં શ્રેયસ અય્યરના ફોર્મ પર સવાલો ઉઠી રહ્યા છે. આ સિવાય કેએલ રાહુલે તાજેતરમાં મિડલ ઓર્ડરમાં રમવાનું શરૂ કર્યું છે. તેની પાસેથી વધુ અપેક્ષા રાખવી જરૂરી નથી. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયા માટે ખાસ રણનીતિ ઘડી કાઢવી આવશ્યક બની રહે છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...