Homeમનોરંજનભારત-માલદીવ વિવાદને કારણે સલમાન...

ભારત-માલદીવ વિવાદને કારણે સલમાન ખાન, કરણ જોહરે ‘ધ બિગ બુલ’ મુલતવી રાખી, સ્ક્રિપ્ટમાં થશે ફેરફાર

માલદિવ વિવાદના કારણે કરણ જોહર દ્વારા પ્રોડયૂસ કરવામાં આવી રહેલી અને સલમાન ખાન અભિનિત ‘ધ બુલ’નું શૂટિંગ અટકી પડયું છે.

માલદિવમાં ત્રાસવાદી હુમલો થયો હતો ત્યારે ભારતીય સૈન્યએ ‘ઓપરેશન કેક્ટસ’ હાથ ધરી માલદિવની મદદ કરી હતી. આ ઓપરેશન પરથી જ આ ફિલ્મ બની રહી છે. આ ફિલ્મ દ્વારા કરણ જોહર અને સલમાન ખાન ‘કુછ કુછ હોતા હૈ’ના ત્રણ દાયકા પછી પહેલીવાર કોલબરેટ કરી રહ્યા છે.

ફિલ્મનું દિગ્દર્શન વિષ્ણુવર્ધન કરશે.

ફિલ્મનું શૂટિંગ માલદિવના વાસ્તવિક લોકેશન પર આગામી ફેબુ્રઆરીમાં શરુ થવાનું હતું. પરંતુ, હાલ ભારત અને માલદિવ વચ્ચે રાજદ્વારી સંબંધો તળિયે પહોંચી ગયા છે. ફિલ્મ કલાકાર કસબીઓના ફેડરેશને પણ માલદિવમાં શૂટિંગના બહિષ્કારનું એલાન આપી દીધું છે. આ સંજોગોમાં કરણ જોહરે કાં તો પરિસ્થિતિ થોડી થાળે પડે ત્યાં સુધી રાહ જોવી પડશે. અથવા તો માલદિવ જેવું જ અન્ય કોઈ લોકેશન શોધી રાખવું પડશે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...