Homeરસોઈનાસ્તામાં બ્રેડ વગર બનાવો...

નાસ્તામાં બ્રેડ વગર બનાવો સોજી સેન્ડવિચ, એકવાર ખાધા પછી બાળકો વારંવાર બનાવવાની કરશે જીદ

ઘણીવાર આપણને સવાર અને સાંજે નાસ્તામાં શું બનાવવું એ સમજાતું નથી. આમ તો નાસ્તામાં કંઈક હળવું અને ટેસ્ટી ખાવાનું મન થાય છે. સાથે જ આપણે એ પણ વિચારીએ છીએ કે આપણો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ અને તેને બનાવવામાં વધારે સમય પણ ન લાગે.

એવામાં આજે અમે તમને એવી જ એક નાસ્તાની રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે 15 મિનિટમાં બનાવી શકો છો.

આજે અમે તમને દહીં સોજીની સેન્ડવિચ બનાવવાની રીત જણાવી રહ્યા છીએ. દહીંની સોજી સેન્ડવિચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તમારા બાળકને આ સેન્ડવિચ ચોક્કસપણે ભાવશે. તો ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવી.

સામગ્રી

2 કપ સોજી
1/3 કપ દહીં
2 ડુંગળી, બારીક સમારેલી
1 કેપ્સીકમ, બારીક સમારેલું
1 ટામેટું, બારીક સમારેલું
1 લીલું મરચું, બારીક સમારેલું
2 ચમચી સ્વીટ કોર્ન
1 ચમચી ચીલી ફ્લેક્સ
સ્વાદ મુજબ મીઠું
1 કપ પાણી
ચીઝ સ્લાઈસ
બનાવવાની રીત
સૌથી પહેલા એક મોટા બાઉલમાં સોજી અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી અને બીજી બધી સામગ્રી ઉમેરો. ચીજને અલગ રાખો.

બેટર પાતળું કરશો નહીં. તેની કન્સીસ્ટન્સી જાડી જ હોવી જોઈએ. બેટરને 5 મિનિટ ઢાંકીને રાખો. સેન્ડવિચને મશીનને ગરમ કરો અને તેને ઘ અથવા માખણથી ગ્રીસ કરો.

બેટરને ફરી એકવાર મિક્સ કરી લો અને તેને સેન્ડવિચ મેકરમાં ફેલાવો. હવે ચીઝની એક સ્લાઈસ મુકો અને ઉપર બીજું લેયર લગાવો.

સેન્ડવિચ મેકરને ઢાંકી દો અને સેન્ડવિચ બનવા દો. તમારી બ્રેડલેસ સેન્ડવિચ બનીને તૈયાર છે. તેને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...