Homeમનોરંજનછ વર્ષ પછી મળ્યાં...

છ વર્ષ પછી મળ્યાં વિશ્વની સૌથી ટચૂકડી મહિલા અને વિશ્વનો લંબુજી પુરુષ

વિશ્વની શૉર્ટેસ્ટ વુમન જ્યોતિ આમ્ગે અને ટૉલેસ્ટ મૅન સુલતાન કોસેન છ વર્ષ બાદ અમેરિકામાં મળ્યાં અને સાથે બ્રેકફાસ્ટ લીધો એ ઘટનાની તસવીરો જોઈને કુદરતી કરામત પર આફરીન થઈ જવાય એમ છે. ભારતની જ્યોતિ આમ્ગે જસ્ટ બે ફુટની છે જે વિશ્વની સૌથી ટૂંકી મહિલાનો ખિતાબ ધરાવે છે, જ્યારે સુલતાન કોસેન જ્યોતિ કરતાં લગભગ છ ફુટથીયે વધુનો તફાવત છે.

સુલતાન આઠ ફુટ અને ૧૧ ઇંચનો છે. બન્ને ૨૦૧૮માં ઇજિપ્તના ટૂરિઝમને બૂસ્ટ કરવા માટે એક ફોટોશૂટ માટે ઇજિપ્તમાં મળેલાં.

૨૦૦૯ની સાલથી સુલતાન વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિનો ખિતાબ ધરાવે છે. તેની પિટ્યુટરી ગ્રંથિને ડૅમેજ કરે એવી ટ્યુમર હતી જેને કારણે પુષ્કળ પ્રમાણમાં ગ્રોથ હૉર્મોન ઝરતા હતા અને તેની હાઇટ વધ્યા જ કરતી હતી. જોકે દસેક વર્ષ પહેલાં તેની પિટ્યુટરી ગ્રંથિ પર સર્જરી કરતાં તેની હાઇટ હવે કાબૂમાં છે. જ્યારે જ્યોતિ આપણા મહારાષ્ટ્રના નાગપુરની છે અને રેકૉર્ડ મુજબ એક્ઝેક્ટ ૬૨.૮ સેન્ટિમીટરની લંબાઈ ધરાવે છે. આ વખતે ટચુકડી મહિલા અને લંબુજી પુરુષની મુલાકાત વખતે બન્ને પલાંઠીવાળીને બેઠાં હોય એવા અને જ્યોતિને ખોળામાં લઈને બેઠેલા સુલતાનના ફોટો તેમની હાઇટના કૉન્ટ્રાસ્ટને જબ્બર હાઇલાઇટ કરે છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...