Homeક્રિકેટરણજી ટ્રોફી 2024 સેમિફાઈનલમાં...

રણજી ટ્રોફી 2024 સેમિફાઈનલમાં આ 4 ટીમ વચ્ચે થશે ટક્કર, જુઓ ટાઈમટેબલ અને શેડ્યુલ

રણજી ટ્રોફી 2024 સેમિફાઈનલ માટે 4 ટીમો નક્કી થઈ ગઈ છે. જેમાં વિદર્ભ, મધ્ય પ્રદેશ, મુંબઈ અને તમિલનાડુએ સેમિફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. સેમિફાઈનલમાં વિદર્ભ અને મધ્યપ્રદેશ જ્યારે બીજી સેમિફાઈનલમાં મુંબઈ અને તમિલનાડુની ટક્કર થશે. અક્ષય વાડકરના નેતૃત્વમાં વિદર્ભ ટીમે મંગળવારના રોજ ક્વાર્ટર ફાઈનલમાં કર્ણાટકને 127 રનથી હાર આફી હતી.

વિદર્ભે 371 રનનો લક્ષ્‍ય આપ્યો હતો. જેના જવાબમાં કર્ણાટકની ટીમે 243 રનમાં આઉટ થઈ હતી.

મુંબઈ અને વડોદરા ક્વાર્ટર ફાઈનલ મેચ ડ્રો રહી

મધ્યપ્રદેશે રોમાંચક મેચમાં ટોપ 4માં એન્ટ્રી કરી લીધી છે. શુભમ શર્માની કેપ્ટનશીપ વાળી મધ્યપ્રદેશે ક્વાર્ટર ફાઈનલમાં આંધ્ર પ્રદેશને 4 રનથી હાર આપી હતી. મધ્યપ્રદેશે 170 રનનો ટાર્ગેટ આપ્યો અને આંધ્ર પ્રદેશની ઈનિગ્સ 165માં આઉટ થઈ હતી. મેચનો હીરો 27 વર્ષનો ફાસ્ટ બોલર અનુભવ રહ્યો હતો. જેમણે કુલ 9 વિકેટ લીધી છે. તેમણે પહેલી ઈનિગ્સમાં 3 અને બીજી ઈનિગ્સમાં 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. મુંબઈ અને વડોદરા ક્વાર્ટર ફાઈનલ મેચ ડ્રો રહી હતી. મુંબઈ પહેલી ઈનિગ્સમાં લીડ મેળવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.

રણજી ટ્રોફી 2024 સેમિફાઈનલનું શેડ્યુલ

  • 2 થી 6 માર્ચ વિદર્ભ અને મધ્ય પ્રદેશ
  • 2 થી 6 માર્ચ મુંબઈ અને તમિલનાડુ

પેહલી સેમિફાઈનલ મેચ નાગપુરના મેદાનમાં સવારે 9 કલાકથી શરુ થશે. જ્યારે બીજી સેમિફાઈનલ મુંબઈના મેદાન પર સવારે 9 કલાકે શરુ થશે.

તુષાર દેશપાંડેએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો

મુંબઈના ખેલાડીઓ તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં બંનેએ સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે તનુષે 10મા નંબર પર અને તુષાર 11મા નંબર પર બેટિંગ કરતા સદી ફટકારી હતી. રણજી ટ્રોફીમાં આવું પહેલીવાર બન્યું છે. મુંબઈ અને બરોડા વચ્ચેની આ મેચ ડ્રો રહી હતી. મુંબઈને પ્રથમ દાવમાં 36 રનની લીડ મળી હતી. તેના આધારે તેણે સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...