Homeમનોરંજનરામનવમીએ જાહેરાત થશે 'રામાયણ'ની?

રામનવમીએ જાહેરાત થશે ‘રામાયણ’ની?

રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની ખૂબ ચર્ચા ચાલી રહી છે. નીતેશ તિવારીની આ ફિલ્મની જાહેરાત રામનવમીના પાવન અવસર દરમ્યાન કરવામાં આવે એવી શક્યતા છે. ૧૭ એપ્રિલે રામનવમી છે. ‘રામાયણ’માં રણબીર સાથે સઈ પલ્લવી, યશ, સની દેઓલ, લારા દત્તા અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. બૉબી દેઓલ અને વિજય સેતુપતિ સાથે પણ અગત્યના રોલ માટે ચર્ચા ચાલી રહી છે.

હાલમાં એવી ચર્ચા છે કે ફિલ્મ-મેકર્સની ઇચ્છા છે કે ફિલ્મની જાહેરાત રામનવમીના દિવસે કરવામાં આવે. તેમનl માટે આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. આ ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું છે. રણબીરે વૉઇસ અને ઉચ્ચારણ પર કામ કરવાનું શરૂ કર્યું હતું.

નીતેશ તિવારીની ઇચ્છા છે કે આ ફિલ્મ માટે રણબીરનો અવાજ તેણે અત્યાર સુધી ભજવેલા રોલ કરતાં હટકે હોય. બીજી તરફ રણબીર પણ આ નવા અનુભવને લેવા માટે આતુર છે. એવું જાણવા મળ્યું છે કે આ મહિને ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને જુલાઈમાં પૂરું કરવામાં આવશે. ફિલ્મ ૨૦૨૫ની દિવાળી દરમ્યાન રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...