Homeમનોરંજન'મસ્તી-4'માં પણ જોવા મળશે...

‘મસ્તી-4’માં પણ જોવા મળશે રિતેશ, વિવેક અને આફતાબ

વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘મસ્તી’ પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગન, આફતાબ શિવદાસાની, વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ, અમૃતા રાવ, લારા દતા, તારા શર્મા, જેનેલિયા મુખ્ય ભૂમિકામાં હતા. જયારે તેના બે સિકવલ ‘ગ્રાન્ડ મસ્તી’ અને ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી હવે ટુંક સમયમાં જ આ ફિલ્મના ચોથા પાર્ટ પર કામ શરૂ થનાર છે.

ખુદ મેકર્સે આ જાણકારી આપી છે.

જાણકારી મુજબ આ વખતે પણ કેટલાક જુના સ્ટાર્સ રીપીટ થનાર છે. ‘મસ્તી-4’માં ફરી એકવાર દર્શકો સામે રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાની નજરે પડશે. જોકે એકટ્રેસને લઇને હજુ કોઇ જાણકારી બહાર નથી આવી.

ફિલ્મના મેકર્સે ચોથા પાર્ટની જાહેરાત કરીને કહ્યું હતું કે આ ફિલ્મ જલ્દી ફલોર પર જશે. ફિલ્મનું નિર્દેશન મિલાપ ઝવેરી કરશે. નિર્માતાઓએ ગુરૂવારે ફિલ્મનો લોગો જાહેર કર્યો હતો.

મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘મસ્તી-4’માં દોસ્તી, લગ્ન, તોફાન અને હાસ્યનો ઉત્સવ છે. અમે એક નવી વાર્તા સાથે પાછા આવવા માંગીએ છીએ જે દર્શકોને હાસ્યનો નવો ડોઝ આપશે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...