Homeમનોરંજનસાઉથની ફેમસ ફિલ્મનો ત્રીજો...

સાઉથની ફેમસ ફિલ્મનો ત્રીજો ભાગ બનશે, હીરો તરીકે રિપીટ થશે નિખિલ સિદ્ધાર્થ

મૂળ સાઉથની પણ હિન્દી વર્ઝનમાં ભારતભરમાં લોકપ્રિય બનેલી કાર્તિકેયન ફિલ્મનો ત્રીજો ભાગ પણ બની રહ્યો છે. નિખિલ સિદ્ધાર્થ જ ત્રીજા ભાગમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

નિખિલે ખુદ ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરી હતી. ફિલ્મનાં દિગ્દર્શનનું સુકાન ફરી ચંદુ મોન્ડેરી જ સંભાળશે. જોકે, હિરોઈન સહિતના અન્ય કલાકારોમાં ફેરફાર થઈ શકે છે. ફિલ્મના પાછલા બે ભાગને મળેલી પાન ઈન્ડિયન લોકપ્રિયતાને જોતાં આ વખતે કદાચ બોલીવૂડમાંથી કોઈ કલાકારને સમાવાશે તેવી પણ અટકળો છે.

આ વખતે ફિલ્મ થ્રીડી ફોર્મેટમાં બનાવાશે.

ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૪માં અને બીજો ભાગ ૨૦૨૨માં આવ્યો હતો. બંને ભાગને પુષ્કળ લોકપ્રિયતા મળી હતી. ભાગ બેનું ઘણું ખરું શૂટિંગ ગુજરાતમાં થયું હતું અને ગુજરાતમાં પણ બોક્સ ઓફિસ પર તેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...