Homeરસોઈજલ્દી ડિનર કરી લેવાથી...

જલ્દી ડિનર કરી લેવાથી તમારી ઉંમર લાંબી થઈ શકે છે, બીમારીઓ દૂર રાખવા સહિત અનેક ફાયદાઓ

રાત્રે જલ્દી જમવાથી શરીરને ફાયદો મળે છે
બ્લડ શુગર અને હદય રોગની બીમારીઓને પણ દૂર રાખવામાં મદદરૂપ
સાંજે જલ્દી જમી લેવાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે
એક સ્ટડી અનુસાર જલ્દી ડિનર કરવાથી તમારી ઉંમર લાંબી થઈ શકે છે. વહેલું ડિનર કરવાનાં અન્ય પણ અનેક ફાયદાઓ છે જે તમારું સ્વાસ્થ્ય સુધારી શકે છે. એક સ્ટડીમાં ઈટલીનાં એક ગામનાં લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું અને તેમાં જાણવા મળ્યું કે જેટલા પણ લોકો 90થી વધારેની ઉંમરનાં છે તેઓ સાંજે 7 વાગ્યા આસપાસ જમી લે છે.

સાથે જ તેઓ લો કેલેરીવાળું જમવાનું જમે છે. તેમના ડાયટમાં સીરિયલ્સ, ફળ, શાકભાજી અને દાળ વધારે પ્રમાણમાં સમાવિષ્ટ હતાં. આ લોકોની લાઈફસ્ટાઈલ પણ ઘણી એક્ટિવ જોવા મળી. આ સ્ટડીથી સમજી શકાય છે કે લાઈફસ્ટાઈલ આપણાં જીવનની ગુણવત્તા પર અસર કરે છે.

પાચન માટે ફાયદાકારક
જલ્દી ડિનર કરવું તમારા પાચન માટે ફાયદાકારક છે. સાંજે આશરે 7 વાગ્યા આસપાસ ડિનર કરવાથી સૂવા પહેલા ઘણો સમય મળે છે જેના લીધે ડિનર સરળતાથી પચે છે. લેટ નાઈટ ડિનર કરવાથી એસિડિટી, ગેસ, બ્લોટિંગ જેવી સમસ્યાઓ થાય છે કારણકે આપણી બોડીનું ફંક્શન ધીમું થઈ જાય છે. તેથી જલ્દી ડિનર કરવું તમારા પાચનતંત્ર માટે લાભદાયી બની શકે છે.

જલ્દી ડિનર કરવાનાં ફાયદાઓ

સારી નિંદર
ડિનર અને સૂવાની વચ્ચે વધારે સમય હોવાને લીધે તમને નિંદર સારી આવે છે. આવું એટલા માટે કારણકે જમવાનું સરળતાથી પચી જાય છે. અપચાની સમસ્યા ઘટી જવાને લીધે સારી નિંદર આવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ
જલ્દી ડિનર કરવાથી વજન વધવાની સમસ્યા ઘટી જાય છે. સાંજે ડિનર કરવાથી તમારું મેટાબોલિઝમ તેજ થાય છે જેથી તમારું જમવાનું સૂવા પહેલા મોટાપ્રમાણમાં ડાયજેસ્ટ થઈ જાય છે અને રાત્રે ખાવાની ક્રેવિંગ પણ નથી થતી.

બ્લડ શુગર કંટ્રોલ
રાત્રે જલ્દી ખાવાથી તમારી બોડીને બ્રેક લેવાનો સમય મળી જાય છે અને તમામ પોષકતત્વો સારીરીતે એબ્સોર્બ થઈ જાય છે. જલ્દી ડિનર કરવાથી તમારી બોડી ઈંસુલીનનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે અને બ્લડ શુગરનો લેવલ વધતું નથી. જેથી ડાયાબિટીઝ, હદય રોગ વગેરેનો ખતરો ઘટી જાય છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...