Homeક્રિકેટCSKનો ચોથો કેપ્ટન બન્યો...

CSKનો ચોથો કેપ્ટન બન્યો ગાયકવાડ, આ ખેલાડી સંભાળી ચૂક્યા છે ટીમની કમાન

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં ગત સિઝનની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે.

આ મેચ ચેપૉક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને ફ્રેન્ચાઈઝીની કપ્તાની સોંપવામાં આવી છે. રૂતુરાજ ચેન્નાઈ સુપર કિંગ્સનો ચોથો સુકાની હશે. તેમના પહેલા મહેન્દ્ર સિંહ ધોની સિવાય સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા પણ ફ્રેન્ચાઈઝીની કમાન સંભાળી ચુક્યા છે.

ધોનીએ 235 મેચમાં કેપ્ટનશિપ કરી

ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં 235 મેચ રમી છે. આ દરમિયાન ટીમે 142 મેચ જીતી છે અને 90માં હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ ટાઈ રહી છે અને 2 પણ અનિર્ણિત રહી છે. સુરેશ રૈનાની કપ્તાનીમાં CSKએ 6 મેચ રમી છે અને માત્ર 2માં જ જીત મેળવી છે. રૈનાની કપ્તાનીમાં ચેન્નાઈ 3 મેચ હારી અને 1 મેચ ટાઈ પણ રહી.

જાડેજાને કમાન સોંપવામાં આવી હતી

રવીન્દ્ર જાડેજાને IPL 2022 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જાડેજાની કપ્તાનીમાં CSKએ 8 મેચ રમી અને માત્ર 2માં જ જીત મેળવી. ટીમને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો. આવી સ્થિતિમાં, શું આ વખતે પણ આવું કંઈક જોવા મળશે? જો ઋતુરાજની કપ્તાનીમાં ચેન્નાઈનું પ્રદર્શન સારું નહીં રહે તો ટીમ નવા કેપ્ટનની શોધ કરી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન

  • મહેન્દ્ર સિંહ ધોની: 235 મેચ
  • રવિન્દ્ર જાડેજાઃ 8 મેચ
  • સુરેશ રૈના: 6 મેચ

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...