Homeમનોરંજનજૂની સોનુ ' ઝીલ...

જૂની સોનુ ‘ ઝીલ મહેતા’ માંડશે પ્રભુતાના પગલા, બે રિતી રિવાજ અને પરંપરાઓ પ્રમાણે કરશે લગ્ન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોનુ ઉર્ફે ઝીલ મહેતા અને આદિત્ય છેલ્લાં ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. ઝીલ ગુજરાતી છે જ્યારે આદિત્ય ઉત્તર ભારતનો બ્રાહ્મણ છે. આ વાતને ધ્યાનમાં રાખીને લગ્ન બે રીતરિવાજ અને પરંપરા અનુસાર થઈ શકે છે. આ ભવ્ય લગ્નમાં જોરદાર ડાન્સ કાર્યક્રમની પણ તૈયારી ચાલી રહી છે.

ઝીલ મહેતાએ જણાવ્યું કે તે અને આદિત્યના પરિવારજનો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે, પરંતુ સંબંધોને લઈને ખચકાટ હતો.

ઝીલના માતા-પિતા ઇચ્છતા હતા કે, તેમની પુત્રી તેમના જ સમાજમાં લગ્ન કરે, પરંતુ પાછળથી તે સંમત થયા અને હવે આદિત્યને જમાઈ કરતાં પુત્ર તરીકે વધુ માને છે.

આ દરમિાયન ઝીલ મહેતાએ એવું પણ કહ્યું છે કે, ‘હું અને આદિત્ય કૉલેજના દિવસોથી ડેટ કરી રહ્યા હતા. ઝીલ મહેતા અને આદિત્યની સગાઈ વર્ષ 2023માં થઈ હતી.’ કારકિર્દી વિશે વાત કરીએ તો ઝીલ મહેતા હવે મેકઅપ આર્ટિસ્ટ છે અને પોતાનો પાર્લર અને મેકઅપ ટ્યુટોરિયલ બિઝનેસ છે. તેણે ઘણાં વર્ષો પહેલા અભ્યાસના કારણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહી દીધું હતું. તે લગભગ પાંચ વર્ષ સુધી આ શૉ સાથે જોડાયેલી હતી.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...